YODDHA 1.0
Description
-
ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનનો સંપૂર્ણ કોર્સ (New NCERT સિલેબસ મુજબ).
-
આ કોર્સમાં બોર્ડ પરીક્ષા માટે સૌથી વધુ વેઇટેજ ધરાવતા 6 મુખ્ય પ્રકરણો (Chapters) પર વિશેષ ભાર મૂકવામાં આવશે અને તેને સંપૂર્ણ ઊંડાણપૂર્વક (In-Detail) ભણાવવામાં આવશે.
-
આ 6 મુખ્ય પ્રકરણોમાં સંપૂર્ણ થિયરી + તમામ ઉદાહરણો + તમામ સ્વાધ્યાયના દાખલા લાઈન-ટુ-લાઈન કવર કરવામાં આવશે.
-
(આ ઉપરાંત, બાકીના પ્રકરણો પણ સિલેબસ મુજબ કવર કરવામાં આવશે).
-
(ખાસ બોર્ડ પરીક્ષા માટે)
બેચની વિગતો (Batch Details)
-
દિવસો: સોમવાર - શુક્રવાર (Mon - Friday)
-
સમય: ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે (Updated Shortly)
Language: ગુજરાતી (Gujarati) Subject: 12મું ભૌતિક વિજ્ઞાન (New NCERT Syllabus)
મહત્વની સૂચનાઓ (Important Information)
-
✅ આ કોર્સમાં New NCERT ના સિલેબસ પ્રમાણે સંપૂર્ણ સિલેબસ કવર થશે.
-
✅ આ કોર્સ માં વિડીયો લેકચર અને ચેપ્ટર મુજબ લેકચર નોટ્સ મળશે.
-
✅ તમે ડેમો લેકચર એકદમ ફ્રી (FREE) માં જોઈ શક્શો. ડેમો લેકચર જોવા માટે "Content" પર ક્લિક કરો.
-
⚠️ કોર્સ લીધા પછી ફી પરત કે ટ્રાન્સફર થઈ શક્શે નહી.
-
⚠️ આ કોર્સ માત્ર એક જ મોબાઈલમાં ઓપન થઈ શક્શે.
-
🔒 વિડીયો અને નોટ્સ ની PDF માત્ર એપ્લિકેશનમાં જ ડાઉનલોડ થઈ શક્શે.
-
🔒 કોર્સમાં આપેલ PDF મટીરીયલ પ્રિન્ટિંગ કે શેર થઈ શક્શે નહિ.
-
📚 New NCERT સિલેબસ પ્રમાણે દરેક ટોપિકસ ને ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવશે.
-
💻 ગમે ત્યાંથી ગમે તે સમયે વિડીયો અને નોટ્સ જોઈ શક્શો.
સપોર્ટ અને કિંમત (Support & Pricing)
-
કંઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે 9601827762 નંબર પર કૉલ અથવા WhatsApp મેસેજ કરી શકો.
Loading...
