NPG NEET CONCEPT BASED QUESTION WORKSHEET

Description

📘 NPG Concept Based Worksheets હવે FREE માં ઉપલબ્ધ! 🚀

NEET PHYSICS GUJARATI (NPG) તરફથી વિદ્યાર્થીઓ માટે ખાસ Concept Based Worksheets રજૂ કરવામાં આવી છે.
આ worksheets ખાસ કરીને NEET Pattern અને Concept Clarity ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને પ્રશ્નો પાછળનો મૂળભૂત concept સારી રીતે સમજાય. ✨

📂 ઉપલબ્ધ Worksheets:

🔹 Worksheet 1 & 2 → Class 12 Physics
🔹 Worksheet 3 & 4 → Class 11 Physics

🎯 ખાસિયતો:
✅ Concept Based Questions
✅ NEET Level Practice
✅ Deep Understanding
✅ High Yield & Exam Focused Questions
✅ Self Practice માટે Best

📥 Worksheets FREE માં મેળવવા માટે:
➡️ NPG App પરથી Download કરો
➡️ Telegram Group Join કરો

🔥 Practice Smart, Score High!
💙 NEET PHYSICS GUJARATI (NPG)

Loading...